તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 | Talati exam date 2022 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી સકે છે
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટ | તલાટી અને જુનિયર ક્લાર્ક |
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ | June 2023 (સંભવિત) |
તલાટી પરીક્ષા તારીખ | June 2023 (સંભવિત) |
કોલ લેટર ડાઉનલોડ કરો | ખૂબ જ ટૂંક સમયમાં |
જોબનો પ્રકાર | ગુજરાત સરકારી નોકરીઓ |
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ | ojas.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ
આ પણ ખાસ વાંચો :
વ્હાલી દીકરી યોજના 2023 : ફોર્મ, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
રજા લીસ્ટ 2023 : ગુજરાત સરકારનું જાહેર રજા અને મરજિયાત લીસ્ટ 2023
PM Kisan : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે, PM Kisan Beneficiary List 2023
ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2022
તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
- પ્રશ્નની કુલ સંખ્યા – 100
- પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
- કુલ ગુણ – 100
વિષય મુજબનું વજન
- (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
- (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
- (3) અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
- (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે
GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
GPSSB જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ કઈ છે?
June 2023 (સંભવિત) છે, ફાઈનલ પરીક્ષા તારીખ થોડાક દિવસમાં જાહેર થઇ શકેછે.
GPSSB તલાટી પરીક્ષા તારીખ કઈ છે?
June 2023 (સંભવિત) છે, ફાઈનલ પરીક્ષા તારીખ થોડાક દિવસમાં જાહેર થઇ શકેછે.

રંગીલો ગુજરાતી ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ RangiloGujarati.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]