સંયોજકો (Conjunction)

0
41
સંયોજકો (Conjunction)

સામાન્ય રીતે બે કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, ક્રિયા કે સ્થિતીને જોડવી હોય ત્યારે સંયોજકનો ઉપયોગ થાય છે.

કેટલા ઉપયોગી સંયોજકો નીચે મુજબ છે.

And (અને)
કોઈ પણ સમાન ગુણધર્મ સ્થિતી કે નામ જોડવા માટે AND આવે.
કોઈ પણ બે ક્રમિક ક્રિયાને જોડવા માટે AND આવે.
એક વ્યક્તિ દ્વારા એક થી વધારે ક્રિયા થઈ હોય તો તે ક્રિયા જોડવા AND આવે.
દા.ત.

 • The Ganga and the Yamuna are holy rivers.
 • Raghu and Ram are clever boys.
 • Ritu is smart and clever.
 • Please you stand up and say something.
 • I go there now and he comes here.
 • Lata is singing and dancing.


But (પણ, પરંતુ)
કોઈ બે વિરોધાભાસ ધરાવતી બાબતોને જોડવા માટે BUT સંયોજક આવે છે.
દા.ત.

 • I am very poor man but happy and jolly.
 • The Geeta and The Quran are holly books but they are not usefull for for us because we do not follow them.
 • Radha is regular student but she is not clever.


OR (અથવા)

આપેલા બે વિકલ્પમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય તેવા બે વિકલ્પોને જોડવા OR વપરાય છે. (વિનંતીપૂર્વક આપેલા વાક્યો)
દા.ત.

 • Please take tea or coffee.
 • Gandhiji said that do or die.
 • Do or never.


Otherwise (નહિતર / નહિ તો)
આપેલા બે વિકલ્પમાંથી એકની પસંદગી ના છૂટકે કરવાની હોય તેવા બે વાક્યોને જોડવા OTHERWISE વપરાય છે. (ખિજાયને, ધમકીપૂર્વક આપેલા વાક્યો)
દા.ત.

 • Stop your talking otherwise go out of the class.
 • Return my money in two days time otherwise I will kill you.


If (જો … તો)
વર્તમાન અને ભવિષ્યની કોઈ પણ બે શરતોને જોડવા માટે IF સંયોજક આવે છે.
વાક્યમાં શરૂઆતમાં IF આવે.
દા.ત.

 • If you come my home at night, I meet you.
 • If we shall do hard work, we shall get good marks.


Because / Since / For (કારણકે / કેમ કે)
કારણદર્શક સંયોજક છે.

આપેલા બે વાક્યમાંથી પ્રથમ વાક્યમાં પરિણામ હોય અને બિજા વાક્યમાં તેનું કારણ દર્શાવેલું હોય તો તેવા બે વાક્યને જોડવા માટે ઉપરના સંયોજકો આવે.
Because સંયોજક વાક્યની વચ્ચે આવે છે જયારે Since કે For સંયોજક વાક્યની શરૂઆતમાં આવે છે.
દા.ત.

 • I did not go to school yesterday because I was very ill.
 • Mahesh Bhupati won the game last month because he worked hard for it.
 • Since I had no money, I did not go on tour.
 • Alan will do his best. For he had been practiced since last week.


So / Therefore / Hence (તેથી / માટે)
આપેલા બે વાક્યમાંથી પ્રથમ વાક્યમાં કારણ અને બીજા વાક્યમાં તેનું પરીણામ દર્શાવેલું હોય તેવા બે વાક્યોને જોડવા માટે ઉપરના સંયોજકો આવે છે.
વાક્યમાં શરૂઆતમાં IF આવે.
દા.ત.

 • I was very ill so I did not go to school.
 • Narendra Modi was very late hence he could not deliver speech.
 • Parents scold us often therefore we should obey them.


That / If Whether (કે)
એક વાક્યમાં રહેલી માહિતીની જાણ બીજા વાક્ય દ્વારા થતી હોય તો તેવા બે વાક્યોને જોડવા માટે ઉપરના સંયોજકો આવે છે.
Indirect Speechમાં સંયોજક તરીકે ઉપરના સયોજકોનો ઉપયોગ કરી શકાય છે.
દા.ત.

 • Most of Indians know that Narendra modi is our P.M.
 • Ram told Seeta that she was going her house.
 • Everybody knows whether Hindi is our national language.


When (જયારે … ત્યારે)
કોઈ એક ક્રિયાને અનુસંધાને બીજી ક્રિયા થતી હોય તો તે બે ક્રિયાને જોડવા માટે When સંયોજક આવે છે.
When સંયોજક મોટે ભાગે વાક્યની શરૂઆતમાં આવે પણ ક્યારેક વાક્યની વચ્ચે પણ લખી શકાય.
દા.ત.

 • When you came, I was not present at home.
 • Most of birds go out of their nest when the sun rises.


While (જયારે … ત્યારે)
While સંયોજક હંમેશા ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં આવે છે.
કોઈ એક ક્રિયાને અનુસંધાને બિજી ક્રિયા લાંબા ગાળા માટે ચાલુ હોય તેવી બે ક્રિયાને જોડવા માટે while સંયોજક આવે છે.
દા.ત.

 • While I was crossing the road, I saw a snak.
 • While I was eating, Rekha came may house.


Though / Although / Even though / Even if (છતાં પણ / જો કે)

કોઈ એક બાબત કે પરિસ્થિતીને આધારે બિજી બાબત કે પરિસ્થિતી બનવાની સંભાવના હોય પણ તે મુજબ ન થતા તેનાથી વિરોધી બાબત બનતી હોય તો તેવા બે વાક્યો જોડવા માટે ઉપરના સંયોજકો આવે.
ઉપરના સંયોજકો મોટે ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે.
દા.ત.

 • Though I got up early morning, I missed the train.
 • Even though Rahul Gandhi worked hard for election, he lost the election.
 • Even if Bolt run very fast, he could not win the game.


Till / Until (જ્યાં સુધી … ત્યાં સુધી / જ્યાં સુધી નહિ … ત્યાં સુધી)
Till હંમેશા હકાર વાક્યમાં આવે.
Until હંમેશા નકાર વાક્યમાં આવે.
દા.ત.

 • Stand there till the train passes.
 • Don’t go until I tell you.
 • Don’t follow bad though until you fail in your life.


Either … or / Neither … not (બેમાંથી એક / બેમાંથી એકેય નહિ)
Either … or એ બે વિકલ્પોમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવા માટે વપરાય છે.
Neither … nor નો ઉપયોગ બે વિકલ્પોમાંથી એકેય નહિ એવું સૂચવવા માટે થાય છે.
દા.ત.

 • I shall get either my mother or my father to buy these shoes.
 • You will be informed either my mother or my father to buy these shoes.
 • He is able neither to write nor to speak English.
 • You should take neither tobacco nor Pan Masala.


વધારાના સંયોજકો
As soon as(Whileનું સમાનર્થી) (તરત જ)
Not only … But also (બેમાંથી એક / બેમાંથી એકેય નહિ)
As if … (કે જાણે)
Both … and (બંને)
As … as (ને જેટલું) (હકાર)
So … as (ને જેટલું) (નકાર) 

Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here