ગુજરાતમાં સૌથી મોટું

0
57
ગુજરાતમાં સૌથી મોટું

મોટો જિલ્લો (વિસ્તારમાં)

કચ્છ, ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો.કિમી

મોટો જિલ્લો (વસ્તીમાં)

અમદાવાદ, વસ્તી ૭૦,૪૫,૩૧૪

મોટો પુલ

ગોલ્ડન બ્રીજ (ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર 

મોટો પ્રાણીબાગ

કમલા નેહરુ જિયોલોજિક્લ પાર્ક, કાંકરિયા, અમદાવાદ 

મોટો મહેલ

લક્ષ્મીવિલાસ પેલેસ, વડોદરા

મોટો મેળો

વૌઠાનો મેળો (કાર્તિક પૂર્ણિમા), જિ. અમદાવાદ

મોટો વનસ્પતિ ઉદ્યાન

વધઈ (જિ.ડાંગ) ક્ષેત્રફળ ૨.૪૧ ચો કિમી

મોટી ઔધોગિક વસાહત

અંકલેશ્વર (જિ. ભરૂચ)

મોટી ઔધોગિક સંસ્થાઓ

રિલાયન્સ, નિરમા 

મોટી સહકારી ડેરી

અમૂલ ડેરી, આણંદ 

મોટી નદી

નર્મદા

મોટી યુનિવર્સીટી

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

મોટી સિંચાઈ યોજના

સરદાર સરોવર યોજના, નવાગામ ખાતે નર્મદા નદી પર 

મોટી હોસ્પિટલ

સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

મોટું ખાતરનું કારખાનું

ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ચાવજ (જિ. ભરૂચ)

મોટું ખેત-ઉત્પાદન બજાર

ઊંઝા (જિ. મહેસાણા) 

મોટું બંદર

કંડલા (જિ. કચ્છ)

મોટું રેલવે-સ્ટેશન

અમદાવાદ (કાળુપુર રેલવે સ્ટેશન)

મોટું વિમાની મથક

અમદાવાદ(સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ

મોટું શહેર (વસ્તીની દ્રષ્ટીએ)

અમદાવાદ (૫૫,૭૦,૦૦૦)

મોટું સરોવર (કુદરતી)

નળ સરોવર (૧૨૦.૮૨ ચો કિમી)

મોટું સરોવર (કૃત્રિમ)

સરદાર સરોવર (૩૨૮ ચો.કિમી)

મોટું સંગ્રહસ્થાન

બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા 

મોટું પુસ્તકાલય

સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા

લાંબો દરિયાકિનારો

જામનગર જીલ્લામાં

લાંબી નદી

સાબરમતી (લંબાઈ ૩૨૧ કિમી)

ઊંચું પર્વતશિખર

ગોરખનાથ(દત્તાત્રેય)-ગિરનાર, ઊંચાઈ ૧,૧૧૭ મીટર

ઊંચો બંધ

સરદાર સરોવર યોજના (નર્મદા નદી પર, ઊંચાઈ ૧૩૮.૬૪ મીટર)

પહોળો પુલ

ઋષિ દધિચી પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર વાડજ અને દુધેશ્વરને જોડતો પુલ (પહોળાઈ ૨૫.૬૯ મીટર, લંબાઈ ૭૫૫ મીટર)

સૌથી વધુ મંદિરોનું શહેર

પાલિતાણા (જિ. ભાવનગર)(૮૬૩ જૈન મંદીરો) 

Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here