ખુબ જ અગત્યના સવાલ ભાગ – 3 (MCQ Part 3)

0
42
ખુબ જ અગત્યના સવાલ ભાગ – 3

ગુજરાતના 17માં CM બન્યા ભુપેન્દ્ર પટેલ 

‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા….’ના રચયિતાનું નામ જણાવો.
(A) મકરંદ દવે
(B) વિનોદ જોશી
(C) જયન્ત પાઠક
(D) બ.ક. ઠાકર

Find Correct Spelling
(A) etiquite 

(B) ettiquette
(C) etiquette 
(D) ettiquete

Plural form of : ‘index’
(A) indices 

(B) indexese
(C) indesis 
(D) indexis

Put proper Question tag : “Everyone Stood up, _____?
(A) wasn’t he 

(B) didn’t they
(C) were they 
(D) did he

Select single word for the following phrase : “That which cannot be rubbed off”
(A) Incredible 
(B) Irrubbable
(C) Inedible 
(D) Indelible

My work _____ over, I rushed out to play cricket.
(A) had being 

(B) has been
(C) having been 
(D) have been

માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે?
(A) ઉમાશંકર જોષી 

(B) પ્રેમાનંદ
(C) પન્નાલાલ પટેલ 
(D) કાકા કાલેલકર

અષ્ટાંગ – સમાસ ઓળખાવો.
(A) તત્પુરુષ 
(B) મધ્યમપદલોપી
(C) ઉપપદ 
(D) દ્વિગુ

‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ – આ પંક્તિને શું કહેશો
(A) વિચારવિસ્તાર 

(B) કહેવત
(C) કવિતા 
(D) રૂઢીપ્રયોગ

ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું?
(A) સુભાષચંદ્ર બોઝ 

(B) કાકા સાહેબ
(C) ગાંધીજી 
(D) સરદાર

‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે? 
(A) લલિત નિબંધ 
(B) જીવન ચરિત્ર
(C) પ્રવાસ વર્ણન 
(D) આત્મકથા ખંડ

કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો?
(A) અમરેલી 
(B) બોટાદ
(C) ભાવનગર 
(D) સુરત

અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે?
(A) જનમટીપ 

(B) લોહીની સગાઈ
(C) શરણાઈના સૂર 
(D) જુમો ભિસ્તી

‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
(A) દીપ નિર્વાણ 

(B) સોક્રેટીસ
(C) કુરુક્ષેત્ર 
(D) ઝેર તો પીધા છે જાણી જાણી

નીચેનામાંથી ખોટી સંધિ જણાવો.
(A) કવીશ્વર = કવિ + ઈશ્વર 

(B) પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
(C) ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર 
(D) રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર

He put on a new shirt yesterday, ____ he?
(A) didn’t 

(B) hasn’t
(C) doesn’t 
Which of the following sentences is correct?
(A) Ram looked by his parents 
(B) Ram look his parants
(C) Ram looked after his parents 
(D) Ram looked into his parents

Jatin was playing with a ball _____ kicked _____.
(A) He, It 

(B) They, It
(C) You, Me 
(D) It, He

It has been raining here _____ morning.
(A) for 

(B) by
(C) since 
(D) till

The ____ soldier killed the enemy
(A) displeased 

(B) indifferent
(C) brave 
(D) obese

શ્રેણી -6, ૩, 0નો સામાન્ય તફાવત _____ છે.
(A) ૩ 

(B) -૩
(C) -9 
(D) 9

14 કારીગરોનો 10 દિવસનો પગાર 22,400 રૂ. છે તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય?
(A) 20480 

(B) 4096
(C) 25600 
(D) 40960

3a = 5b = 7 c તો a:b:c=?
(A) 35:21:15 
(B) 15:25:35
(C) 3:5:7 
(D) 15:21:35

પડતર કિંમત – ખોટ = ______
(A) વેંચાણકિંમત 

(B) મૂળકિંમત
(C) નફો 
(D) ખરાજાત

ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે?
(A) 20 

(B) 16.5
(C) 25 
(D) 12.5 

જવાબ
51 -> B
52 -> C
53 -> A
54 -> B
55 -> D
56 -> C
57 -> C
58 -> A
59 -> B
60 -> C
61 -> D
62 -> A
63 -> B
64 -> D
65 -> B
66 -> A
67 -> C
68 -> A
69 -> D
70 -> C
71 -> C
72 -> D
73 -> B
74 -> A
75 -> C
Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here