કોમ્પુટરના એક માર્ક્સ માટે ઉપયોગી સવાલો ભાગ 1

0
56
કોમ્પુટરના એક માર્ક્સ માટે ઉપયોગી સવાલો


– ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતી આપ-લે કરી શકાય છે? મોડેમ

– કઈ પેઢીના કમ્પ્યુટર ફક્ત મશીન ભાષામાં જ કામ કરી શકતું હતું? પ્રથમ પેઢી

– એવી પદ્ધતિ કે જેમાં કમ્પ્યુટર મનુષ્યની માફક વિચારી શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે. Artificial Intelligence

– કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલાં નાના તપકાને કમ્પ્યુટરની ભાષામાં……… તરીકે ઓળખવામાં આવે છે. Pixel

– Wordpad માં અક્ષરોનું કદ ……….. માં મપાય છે. Points

– ……… ને માનવીના મગજ સાથે સરખાવી શકાય છે. CPU

– RAMમાં તથા કમ્પુટરમાં માહિતીનો સંગ્રહ …….. અને અંકે વાપરી કરવામાં આવે છે. ૦ અને 1

– એક અક્ષરનો સંગ્રહ કરવા માટે …….. બીટ્સની જરૂર પડે છે. 8

– 8 bits=…….. byte 1

– 1024 bytes=………. KB 1

– 1024 KB=……….. MB 1

– 1024 MB=……….GB 1

– માઉસ બટન દબાવીને છોડી દેવાની ક્રિયાને ………… કહે છે. Clicking

– માઉસ બટન દબાવવું, ખસેડવું અને પછીથી છોડી દેવાની ક્રિયાને ………. કહેવામાં આવે છે. Dragging

– માઉસ બટનને બે વખત ઝડપથી કલીક કરવાની પ્રક્રિયાને ……… કહે છે. Double click

– કમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે તે તેના ઉપસાધનો યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહી, તે જાતની ચકાસણી કરે છે. આ પ્રકિયાને ………. તરીકે ઓળખવામાં આવે છે. Post

……… એ એક વિનાશકારી પ્રોગ્રામ છે કે જે કમ્પ્યુટરની માહિતી નષ્ટ કરે છે. Virus

– Window-95 માં fileનું નામ વધુમાં વધુ ………. અક્ષર સુધીનું આપી શકાય. 255

– હથેળીમાં સમાઈ શકે તેવા કમ્પ્યુટર ……….. તરીકે ઓળખાય છે. પામ ટોપ

– જેમાં કાગળોને એક કાચની પ્લેટ પર મૂકી દેવામાં આવે છે અને સ્કેનર તે કાગળ જાતે વાંચી લેતું હોય છે. આ પ્રકારની સ્કેનરને ………. કહેવામાં આવે છે. Flate bed

– સ્કેનરને કાગળ ઉપર હાથથી ખસેડતાં જવાનું હોય છે તેને ………. પ્રકારનું સ્કેનર કહેવામાં આવે છે. Hand Head

………. દ્વારા સારી ગુણવત્તાવાળો અવાજ અથવા સંગીતની મજા માણી શકાય છે. Sound Card

– કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થતી માહિતી માપવાનો નાનામાં નાનો એકમ ………. તરીકે ઓળખાય છે. Bit

……….ની મદદથી ટેલિફોન લાઈન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. Modem

– એકબીજા સાથે જોડાયેલા કમ્પુટરની પદ્ધતિને ………. કહે છે. નેટવર્ક

– FDD અને HDDમાં કેસેટ ટેપની જેમ જ માહિતીનો સંગ્રહ કરવા માટે ………. નો ઉપયોગ કરવામાં આવે છે. Magnetic Field

– CPU પોતે જ ………. ના નામે ઓળખતા સર્કિટ બોર્ડ સાથે જોડાયેલા હોય છે. Mother Board

– કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું નાનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ………. કહે છે. ટાઈટલબાર

– વિન્ડોની અંદરનો ભાગ જ્યાં આઈકોન કે લખાણ દર્શાવાય છે, તે ભાગને ………. એરિયા કહે છે. ક્લાયન્ટ

– કેટલી વાર ગમે તેટલી વાર પ્રોગ્રામ બંધ કરવાના પ્રયત્નો કરીએ તો પણ પ્રોગ્રામ બંધ થતો નથી. આવી પરિસ્થિતિને પ્રોગ્રામ ………. થયો તેમ કહેવાય. Hang

– IBM કંપની સિવાય ………. કંપનીએ પણ PC બનાવ્યાં. એપલ કોર્પોરેશન

– ઘણાં બધાં ટ્રાન્ઝીસ્ટર તથા અન્ય નાના મોટા ભાગોને ………. ઉપર સંકલિત કરી શકાય છે. IC

– હજારો વર્ષ પહેલાં ચીનમાં ગણતરી કરવા માટે વપરાતાં સાદા મશીનને ……… ના નામથી ઓળખવામાં આવતું હતું. એબેકસ

– સરવાળા કે બાદબાકી થઈ શકે તેવું પ્રથમ મશીન શોધનાર ……… હતા, બ્લેઈસ પાસ્કલ 

Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here