કોમ્પુટરના એક માર્ક્સ માટે ઉપયોગી સવાલો ભાગ 2

0
55
કોમ્પુટરના એક માર્ક્સ માટે ઉપયોગી સવાલો ભાગ 2


– માહિતી ટ્રાન્સફર કરવાની ઝડપ ………માં મપાય છે. BPS

– ઈન્ટરનેટની મદદથી મોકલાતા પત્રો ……… કહેવાય. E-Mail

– કમ્પ્યુટર બંધ કરતાં ………માંની માહિતી નાશ પામે છે. RAM

– નજીકના કમ્પ્યુટરો જોડવા માટે નેટવર્કીંગનો ……… પ્રકાર ઉપયોગી છે. LAN

– Windows – 95 એ ……… છે. Operating System

– એકબીજા સાથે સંકળાયેલા દુનિયાના તમામ કમ્પ્યુટર ……… તરીકે ઓળખાય છે. ઈન્ટરનેટ

– ઈ-મેઈલ દ્વારા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે કમ્પ્યુટર અને ટેલિફોન વચ્ચે ……… નામનું સાધન જોડાયેલ હોય છે. Modem

– કોમ્પ્યુટરને અમુક કાર્ય કરવા માટે સૂચનાઓ આપવી પડે છે. જે આવી સૂચનાઓના સમૂહને ……… કહે છે. સોફ્ટવેર

– સોફ્ટવેર વાપરવા માટે કોમ્પ્યુટરને જે મૂળભૂત સુચનાઓની જરૂર પડે છે, તેને ……… તરીકે ઓળખવામાં આવે છે. ઓપરેટીંગ સિસ્ટમ

– પ્લોટર ……… ડિવાઈસનું ઉદાહરણ છે. આઉટપુટ

– કોમ્પ્યુટરના શોધક કોણ હતા? ચાર્લ્સ બેબેજ

– ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતીની આપ-લે કરી શકાય છે? Modem

– કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે. માઉસ

– Windows – 95માં ક્યાં બારની મદદથી કઈ એપ્લીકેશન ઓપન થાય છે તે જાણી શકાય છે. ટાઈટલ બાર

– વ્યક્તિની આપેલી માહિતીને આધારે તેના સંભવિત રોગ વિશે સલાહ આપતો પ્રોગ્રામ ……… Expert System

– કોમ્પ્યુટર અસંખ્ય નેત્વર્કોનું વિશાલ નેટવર્ક એટલે ……… ઈન્ટરનેટ

– જયારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ ત્રણ કી એક સાથે દબાવવામાં આવે છે. Ctrl + Alt + Del

– અચાનક વિજળી પુરવઠો ખોરવાઈ જય તો પણ કોમ્પ્યુટરને વિજ પુરવઠો પુરૂ પડવાનું કાર્ય કરતા ઉપકરણને શું કહેવામાં આવે છે? UPS

– કોમ્પ્યુટર આપણા કમાન્ડ સ્વીકારવા તૈયાર થાય તે પહેલા જે પ્રક્રિયા થાય છે તે ……… પોસ્ટ

– ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે? રેડિયો બટન

– ટપકાંનાં સમૂહની મદદથી માહિતી તથા આકૃતિ પ્રિન્ટ કરી આપતા પ્રિન્ટર ……… કહેવામાં આવે છે. Dot Matix Printer

– ફાઈલ કે પ્રોગ્રામ દર્શાવતા નાના ચિત્રને વિન્ડો-૯૫માં શું કહેવામાં આવે છે? ICON

– કોમ્પ્યુટરની સ્પીડ દર્શાવવા માટે ક્યા એકમોનો ઉપયોગ થાય છે? MHz

– ઇલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે ક્યા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે? Fider Optic Cable

– ટી.વી. સાથે કેબલ ટી.વી. જોવા માટે જોડવામાં આવતાં કેબલને ક્યા પ્રકારના કેબલ્સ કહેવામાં આવે છે? Co-axial Cable

– કાગળો ઉપર ટાઈપ કરેલી વિગતો, ચિત્રો, આકૃતિઓ વગેરે ટાઈપ કરવાની કડાકૂટ કર્યા વગર કોમ્પ્યુટરમાં સીધે સીધી ઈનપૂટ કરવા માટે શાનો ઉપોગ કરવામાં આવે છે? સ્કેનર

– કોમ્પ્યુટરની મેમરીમાં કોઈ માહિતી લખવા કે વાંચવા મેમરીના પહેલા, વચ્ચેના કે છેલ્લા કોઈ પણ ભાગ ઉપર એક સરખા સમયમાં સીધેસીધા પહોંચાડવાની પદ્ધતિને શું કહે છે? Random Access

– મેમરીના કોઈ પણ ભાગ ઉપર પડેલી માહિતી વાંચવા માટેની ભાગની આંગળના એક પછી એક એમ તમામ ભાગ ઉપરથી પસાર થવું પડે તેવી પદ્ધતિને શું કહે છે? Sequential Access

– હવામાનની આગાહી કરવા માટે ક્યા પ્રકારનું કોમ્પ્યુટર વપરાય છે? Super Computer

– કોમ્પ્યુટર ઉપર કોઈ વિષય શીખતી વખતે તે વિષયને લગતી પરિસ્થિતિનું આબેહૂબ વર્ણન રજૂ કરવાની પદ્ધતિને શું કહે છે? Virtual Reality

– એવી પદ્ધતિ કે જેમાં કોમ્પ્યુટર મનુષ્યની માફક વિચાર શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે? Artificial Intelligence 

Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here