અભયારણ્ય, નેશનલ પાર્ક અને આરક્ષિત વિસ્તાર

0
54
અભયારણ્ય, નેશનલ પાર્ક અને આરક્ષિત વિસ્તાર

આરક્ષિત વિસ્તારનું નામ

ક્ષેત્રફળ ચો કિમીમાં

તાલુકો

જિલ્લો

મુખ્ય પ્રાણીઓ

ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય

પાર્ક : 258.71

અભયારણ્ય : 1153.42

ઉના

ગીરસોમનાથ

સિંહ, દીપડા, ગુડનાર, હરણ, સાબર, બિલાડી, પેંગોલીન, ચૌશીંગા, કાળિયાર, જંગલી ભૂંડ, મગર તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓ

નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય

765.79

લખપત

કચ્છ

ચિંકારા, જંગલી બિલાડી, શિયાળ, સ્થળાંતરીય પક્ષીઓની અનેક જાતિઓ

સુરપાણેશ્વર અભયારણ્ય

607.70

દેડિયાપાડા

નર્મદા

ચૌશીંગા, રીંછ, દીપડા, જંગલી બિલાડી, હરણ, જરખ

જેસોર રીંછ અભયારણ્ય

180.66

અમીરગઢ

બનાસકાંઠા

નીલગાય, રીંછ, દીપડા, શાહુડી, સાંભર, પક્ષીઓ

મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય

પાર્ક: 162.89

અભયારણ્ય: 295.03

ઓખામંડળ

દેવભૂમિ દ્વારકા

બોનેલીયા, એમ્ફીક્સોસ, જેલીફિશ, સીએનીમોન્સ, સ્ટારફિશ, ડૉલ્ફિન

બરડા અભ્યારણ

192.31

રાણાવાવ

પોરબંદર

સિંહ, જંગલી, ભૂંડ, ચિત્તલ, દીપડા, નીલગાય, વાંદરા, સાંભર

હીંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

6.54

જસદણ

રાજકોટ

ચિંકાર, નીલગાય, સ્થળાંતરીય પક્ષીઓ જેવાં કે હંસ, ફ્લેમિન્ગો વગેરે

રામપરા અભયારણ્ય

15.01

વાંકાનેર

મોરબી

ચિંકાર, નીલગાય

બાલારામ અભયારણ્ય

542.08

પાલનપુર

બનાસકાંઠા

નીલગાય, રીંછ

જાંબુઘોડા અભયારણ્ય

130.38

જાંબુઘોડા

પંચમહાલ

રીંછ

રતનમહાલ રીંછ અભયારણ્ય

55.65

લીમખેડા

દાહોદ

રીંછ, ચિંકારા, દીપડા, નીલગાય, ડુક્કર

પનીયા અભયારણ્ય

39.63

ધારી

અમરેલી

સિંહ, ચિત્તલ

મહાગંગા અભયારણ્ય

3.33

કલ્યાણપુર

જામનગર

પક્ષીઓ

વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક

34.08

વલભીપુર

ભાવનગર

બ્લેકબક, નીલગાય, શિયાળ, વરુ, સ્થળાંતરીય પક્ષીઓ

ખીજડીયા પક્ષી અભયારણ્ય

6.05

જોડિયા

જામનગર

પક્ષીઓ

થોળ પક્ષી અભયારણ્ય

6.99

કડી

મહેસાણા

પક્ષીઓ

પોરબંદર પક્ષી અભયારણ્ય

0.09

પોરબંદર

પોરબંદર

સ્થળાંતરીય યાયાવર પક્ષીઓ

વાંસદા નેશનલ પાર્ક

23.99

વાંસદા

નવસારી

વાઘ, દીપડા, જરખ ચૌશીંગા, જંગલી ભૂંડ, સાબર

પૂર્ણા અભયારણ્ય

160.84

આહવા

ડાંગ

હરણ, વાંદરા

ઘુડખર અભયારણ્ય

4953.68

ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર

ઘુડખર, નીલગાય, દીપડા, શિયાળ, ચિંકારા, કાળિયાર, જંગલી ગધેડાં, વરુ, ડુક્કર તથા પક્ષીઓ (નાનું રણ)

સુરખાબનગર રણ અભયારણ્ય

7506.22

રાપર

કચ્છ

નીલગાય, શિયાળ, ચિંકારા, ફ્લેમિન્ગો, સ્થળાંતરીય પક્ષીઓ

કચ્છ અભયારણ્ય

2.03

અબડાસા

કચ્છ

ઘોરાડા અને ચિંકારા

નળ સરોવર પક્ષી અભ્યારણ

120.82

લખતર

સાણંદ

સુરેન્દ્રનગર

અમદાવાદ

સ્થળાંતરીય પક્ષીઓ, બગલાઓ, પોલિકન, ફ્લેમિન્ગો, સારસકુંજ, રાજહંસ

સમુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ

સામુદ્રિક

ઉદ્યાન: 162.89

અભયારણ્ય: 457.92

કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયાકિનારો

જામનગર

અને

દેવભૂમિ

દ્વારકા

 

કોર્નલિયા, ડૉલ્ફિન, બોલકેટ, સ્ટારફિશ અને વિવિધ જળચર પ્રાણીઓ/જીવો અને પક્ષીઓ (પરવાળાના ટાપુઓ અને ખરાબા) ડૉલ્ફિન માછલીનું કુદરતી આશ્વયસ્થાન

હાથબ કાચબા ઉછેરકેન્દ્ર

110.50

ઘોઘા (હાથબનો દરિયાકિનારો)

ભાવનગર

કાચબા                

Google search engine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here